Posted in પ્રેરણા-પ્રસંગો on Saturday, September 30, 2006 | No Comments »
એક ખુબજ જાણીતી સત્ય ઘટનાઃ
જ્યારે તે પહેલી વખત ધંધા માં નિશ્ફળ ગયો ત્યારે તેની ઉંમર હતી ૨૧ વર્ષ. લેજીસ્લટીવ રેસ માં હાર ત્યારે ઉંમર ૨૨ વર્ષ. ફરીથી ધંધા માં નિશ્ફળ ગયો ત્યારે તેની ઉંમર હતી ૨૪ વર્ષ. તેની પ્રેમીકા નું મ્રુત્યુ થયું ત્યારે ઉમર વર્ષ ૨૬. માનસીક આઘાત ઉમર વર્ષ ૨૭. કોંગ્રેસ ની ચુંટણી માં [...]
Read Full Post »
Posted in પ્રેરણા-પ્રસંગો on Wednesday, August 23, 2006 | 5 Comments »
એક દિવસ સાંજે આંશિક રીતે નબળો ચાર વર્ષ નો છોકરો સ્કુલે થી ઘરે આવ્યો.તેના ખિસ્સામાં શિક્ષકે મુકેલી એક ચિઠી હતી.તેમાં લખ્યું હતું - ” તમારો ટોમી ભણવામાં ખુબ પછાત છે. તે અમારી શાળામાં ભણવા ને લાયક નથી. તેને સ્કુલ માં થી ઉઠાડી લો.” તેની માતા એ આ ચિઠી વાંચી. અને જરા પણ વિચલીત થયા વગર [...]
Read Full Post »
Posted in પ્રેરણા-પ્રસંગો on Thursday, July 6, 2006 | No Comments »
જામનગર ના કવિ માસ્ટર રસિક - ગામડા અને શહેર વચ્ચેનો તફાવત તેમની વ્યંગદાર કવિતા દ્વારા આ રીતે સમજાવે છે -
ગામડા માં વસ્તી નાની હોય,
ઘેર ઘેર ક્ષાની હોય,
વહુ ને સાસુ ગમતા હોય,
ભેળા બેસી ને જમતા હોય.
ભુલ થાય તો નમતા હોય,
છોકરાં ખોળામાં રમતાં હોય,
એવી તો માં ની મમતા હોય.
શહેર માં વસ્તી મોટી હોય,
એમાંય દાનત ખોટી હોય,
ફિલમ ના [...]
Read Full Post »
Posted in પ્રેરણા-પ્રસંગો on Thursday, July 6, 2006 | 8 Comments »
બાદશાહ અકબર ના દરબાર માં એક એક થી ચડિયાતા કવિવરો,બુધ્ધિશાળઈઓ હતા. એમાં ના એક કવિ ગંગ. એક વખત અકબરે દરબાર માં પ્રષ્ન કર્યો કે હે કવિવર મને જણાવો કે જિવન માં કેટલી વસ્તુઓ બુરી ? ત્યારે કવિ ગંગે નીચેની કવિતા દ્વવારા જવાબ આપ્યો -
બુરો પ્રિત કો પંથ,
બુરો જંગલ કો બાંસો,
નાર કો નેહ બુરો,
બુરો મુરખ કો [...]
Read Full Post »
Posted in પ્રેરણા-પ્રસંગો on Saturday, July 1, 2006 | 4 Comments »
જોન નામનો એક કઠીયારો હતો.જે લાકડા ની એક નાનકડી કંપની માં કામ કરતો હતો. સતત પાંચ વર્ષ કામ કરવા છતાં તેને ક્યારે ય યોગ્ય વળતર મળ્યુ ન હતું. થોડા સમય પહેલા કંપની એ બિલ ને નોકરી એ રાખ્યો. અને એક જ વર્ષ માં બિલ ને પગાર વધારો મળ્યો. તેથી જોન તેના મેનેજર પાસે ગયો અને [...]
Read Full Post »
Posted in પ્રેરણા-પ્રસંગો on Thursday, June 8, 2006 | 3 Comments »
હાફિઝ નામ નો એક ખેડુત આફ્રિકા ના એક ગામ માં રહેતો હતો. તે ખુબજ સુખી અને સંતોષી હતો. તે સુખી હતો કારણ કે તે સંતોષી હતો.અને તે સંતોષી હતો કારણ કે તે સુખી હતો.
એક દિવસ એક ખુબ જ જ્ઞાની માણસ તેની પાસે આવ્યો. અને તેને હિરા-માણેક ની ભવ્યતાની વાતો કરી. જ્ઞાની માણસ બોલ્યો " જો [...]
Read Full Post »
Posted in પ્રેરણા-પ્રસંગો on Wednesday, April 5, 2006 | 5 Comments »
એક શિકારી પાસે તદ્દન અલગ પ્રકાર નો કુતરો હતો. એ કુતરા ની ખાસીયત એ હતી કે તે પાણી પર ચાલી શકતો હતો. આ શિકારી ને થયું કે તેના મિત્રો ને આ કુતરો બતાવી પોતની બડાઈ મારવી જોઈએ. તેથી તેને પોતના એક મિત્ર ને બતક નો શિકાર કરવા બોલાવ્યો. થોડા સમય સુધી શિકાર કર્યા પછી શિકારી એ [...]
Read Full Post »
Posted in પ્રેરણા-પ્રસંગો on Thursday, March 30, 2006 | 3 Comments »
ઘણા વર્ષો પહેલા ની વાત છે. ઘોલિઆથ નામનો રાક્ષસ માણસો ઉપર અસહય ત્રાસ ગુજારતો હતો. બધા ગામવાસીઓ તેના થી ખુબ ડરતા. એક દિવસ, ૧૭ વર્ષ નો નાનો છોકરો તેના ભાઈ ને મળવા એ ગામ માં આવ્યો. એક સાંજે તેને તેના ભાઈ ને પુછયું - "તમે બધા શા માટે એક થઈને ઘોલિઆથ નો સામનો નથી કરતા [...]
Read Full Post »
Posted in પ્રેરણા-પ્રસંગો on Thursday, March 23, 2006 | 2 Comments »
એક માણસ હતો, જે મેળા માં ફુગ્ગા વેચી પોતનું ગુજરાન ચલાવતો હતો. તેની પાસે વિવિધ રંગ ના ફુગ્ગા હતા - લાલ,વાદળિ,લીલા,પીળા. જયારે ધંધો મંદ પડતો ત્યારે તે હિલિયમ ગેસ ભરેલા ફુગ્ગા આકાશ માં છોડતો. જ્યારે બાળકો ફુગ્ગા ને આકાશ માં ઉડતા જોતા ત્યારે તેઓ ફુગ્ગા લેવા ની જિદ કરતા. આથી ફુગ્ગાવાળા નુ વેચાણ ફરી વધી [...]
Read Full Post »