Feed on
Posts
Comments

Archive for November, 2007

57 વર્ષિય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે રૂ. 40 લાખની સંપત્તી છે અને તેમની પાસે પોતાની કોઈ કાર નથી. તેમની સામે અત્યાર સુધીમાં કોઈ પણ કેસ નોંધાયેલો નથી. મોદીએ ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલા સોગંધનામામાં આ વિગતો આપવામાં આવી છે.
મોદીએ આજે મણિનગર વિધાનસભાની બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે સોગંધનામામાં જણાવ્યું હતું કે તેઓ [...]

Read Full Post »