થોમસ એડીસન
Wednesday, August 23, 2006 by mauliksoni
એક દિવસ સાંજે આંશિક રીતે નબળો ચાર વર્ષ નો છોકરો સ્કુલે થી ઘરે આવ્યો.તેના ખિસ્સામાં શિક્ષકે મુકેલી એક ચિઠી હતી.તેમાં લખ્યું હતું - ” તમારો ટોમી ભણવામાં ખુબ પછાત છે. તે અમારી શાળામાં ભણવા ને લાયક નથી. તેને સ્કુલ માં થી ઉઠાડી લો.” તેની માતા એ આ ચિઠી વાંચી. અને જરા પણ વિચલીત થયા વગર તેનો જવાબ લખ્યો. “મારો ટોમી એટલો નાદાન નથી. તેને હું પોતે ભણાવીશ.”
આ “ટોમી” એટલે થોમસ એડીસન.થોમસ એડીસને માત્ર ત્રણ મહિના નું જ ફોર્મલ સ્કુલીંગ લીધું હતું.
થોમસ એડીસન ને લાઈટ બલ્બ ની શોધ કરતાં પહેલા ૧૦,૦૦૦ વખત નિશ્ફળતા મળી હતી.
American Inventor
1847 -1931
”Hell, there are no rules here—we’re trying to accomplish something.”
Inspiring!!
Edison had the HIGHEST NUMBER of patents for the inventions in those days! …. Harish Dave
Friends,
Download the Motivational song for surat from
http://rapidshare.de/files/30781807/surat_motivation_song.mp3
Wanted to see if you want to volunteer to write for Gujjuweb
practise, makes man perfact !!!