બાદશાહ અકબર ના દરબાર માં એક એક થી ચડિયાતા કવિવરો,બુધ્ધિશાળઈઓ હતા. એમાં ના એક કવિ ગંગ. એક વખત અકબરે દરબાર માં પ્રષ્ન કર્યો કે હે કવિવર મને જણાવો કે જિવન માં કેટલી વસ્તુઓ બુરી ? ત્યારે કવિ ગંગે નીચેની કવિતા દ્વવારા જવાબ આપ્યો -
બુરો પ્રિત કો પંથ,
બુરો જંગલ કો બાંસો,
નાર કો નેહ બુરો,
બુરો મુરખ કો આંસો ||
બુરી સમુકી સેવા,
બુરો ભગીની ઘર ભાઈ,
બુરી નાર કુલક્ષ,
બુરો સાસ ઘર જમાઈ ||
બુરો પેટ પંપાળ હે,
બુરો સરન મેં ભાદનો,
કવિ ગંગ કહે સુન હે શાહ અકબર,
સબસે બુરો હે માંગનો ||
તારોંકે તેજમેં ચંદ્ર છુપે નહી,સૂર્ય છુપે નહીં બાદલ છાયો !
કવિ ગંગ કહે :સુન સાહ અકબ્બર !
મર્દ છુપે નહીં મૂછ મુંડાયો !
સૌમિલભાઇ!..બહુ સુંદર પંક્તિઓ તમે મૂકી ને મને યાદ
આવી તેનો ઉમેરો કર્યો ! આભાર !
મૌલિકભાઇ નામ લખવું જોઇતું હતું માફ કરજો !
આપની લગભગ બધી મૂકેલી રચનાઓ વાંચીને સંતોષ થયો !
પણ ખબર નહીં કેમ જરૂરી જગ્યાએ કોમેંટ કેમ લખાતી નથી ?
Nice selection, friend! Shree manavantabhai is right. I could not place comment at “SHAHER-GAAMADU” … Harish Dave
પ્રિય મૌલિકભાઈ,
આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:
શબ્દો છે શ્વાસ મારાં
http://www.vmtailor.com
વિવેક
hi Maulik
I read your page. I liked it much. I would like to have more of KAVI GANG if you have or anybody have can send me on my mail add_patel@yahoo.com
Atul
Hi Maulikbhai,
Very very Nice for kavi Gang & difference between Village and City .
I request more write about Kavi Gang
Thanks for couple of poems by Kavi Gang – how can i get more poems by Kavi Gang – is there any collection that i can buy or find them on net?
Please send some more poems or name of any book by Kavi Gang. Thanks
Would you please suggest the book which has a collection of Kavi Gang’s poems?