Posted in પ્રેરણા-પ્રસંગો on Thursday, July 6, 2006 | No Comments »
જામનગર ના કવિ માસ્ટર રસિક - ગામડા અને શહેર વચ્ચેનો તફાવત તેમની વ્યંગદાર કવિતા દ્વારા આ રીતે સમજાવે છે -
ગામડા માં વસ્તી નાની હોય,
ઘેર ઘેર ક્ષાની હોય,
વહુ ને સાસુ ગમતા હોય,
ભેળા બેસી ને જમતા હોય.
ભુલ થાય તો નમતા હોય,
છોકરાં ખોળામાં રમતાં હોય,
એવી તો માં ની મમતા હોય.
શહેર માં વસ્તી મોટી હોય,
એમાંય દાનત ખોટી હોય,
ફિલમ ના [...]
Read Full Post »
Posted in પ્રેરણા-પ્રસંગો on Thursday, July 6, 2006 | 8 Comments »
બાદશાહ અકબર ના દરબાર માં એક એક થી ચડિયાતા કવિવરો,બુધ્ધિશાળઈઓ હતા. એમાં ના એક કવિ ગંગ. એક વખત અકબરે દરબાર માં પ્રષ્ન કર્યો કે હે કવિવર મને જણાવો કે જિવન માં કેટલી વસ્તુઓ બુરી ? ત્યારે કવિ ગંગે નીચેની કવિતા દ્વવારા જવાબ આપ્યો -
બુરો પ્રિત કો પંથ,
બુરો જંગલ કો બાંસો,
નાર કો નેહ બુરો,
બુરો મુરખ કો [...]
Read Full Post »
Posted in પ્રેરણા-પ્રસંગો on Saturday, July 1, 2006 | 4 Comments »
જોન નામનો એક કઠીયારો હતો.જે લાકડા ની એક નાનકડી કંપની માં કામ કરતો હતો. સતત પાંચ વર્ષ કામ કરવા છતાં તેને ક્યારે ય યોગ્ય વળતર મળ્યુ ન હતું. થોડા સમય પહેલા કંપની એ બિલ ને નોકરી એ રાખ્યો. અને એક જ વર્ષ માં બિલ ને પગાર વધારો મળ્યો. તેથી જોન તેના મેનેજર પાસે ગયો અને [...]
Read Full Post »