Deserve Vs. Reserve
Posted in General on Thursday, May 25, 2006 | 3 Comments »
હાલ માં જ ભારત સરકારે તેની નવી અનામત નિતી ની જાહેરાત કરી - જુન ૨૦૦૭ સુધી માં કેદ્રિય શિક્શ્ણીક સંસ્થાઓ માં ૨૭% અનામત ફરજીયાત કરવામાં આવશે.
ભારત ની અનામત નિતી વિશે વધુ વાત કરીએ તે પહેલા એક નાનકડી વાર્તા વાંચીએ.
"એક નાનકડા ગામ માં ખુબજ સુખી અને પૈસાદાર દંપતી રહેતુ હોય છે. ઘર માં બધું સુખ. પણ [...]