Feed on
Posts
Comments

Archive for April 21st, 2006

નેહા ત્રિપાઠી, જે મારી  મિત્ર છે, તેને હમણાં જ નવો ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે. સ્નેહ સરવાણી પર નેહા એ ૪ નાની કવિતાઓ - ગઝલ પબ્લિશ કરી છે જે ખરેખર ખુબ જ સુંદર છે.
નેહા ને એમના આ પ્રયત્ન બદલ મારા ખુબ ખુબ અભિનંદન.
www.sneh.wordpress.com
મૌલિક સોની

Read Full Post »