નેહા ત્રિપાઠી, જે મારી મિત્ર છે, તેને હમણાં જ નવો ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે. સ્નેહ સરવાણી પર નેહા એ ૪ નાની કવિતાઓ – ગઝલ પબ્લિશ કરી છે જે ખરેખર ખુબ જ સુંદર છે.
નેહા ને એમના આ પ્રયત્ન બદલ મારા ખુબ ખુબ અભિનંદન.
www.sneh.wordpress.com
મૌલિક સોની
Archive for April, 2006
સ્નેહ સરવાણી – એક નવો ગુજરતી બ્લોગ
Posted in General on Friday, April 21, 2006 | 4 Comments »
હનુમાન જયંતી
Posted in General on Thursday, April 13, 2006 | 3 Comments »
રામ ચંદ્ર ભગવાન ના પરમ ભક્ત હનુમાનજી ની આજે જયંતી છે.
काज किये बडे देवन के तुम,
विर महाप्रभ देखी बिचारो ||
कोन सो संकट मोर गरीब को,
जो तुम सो नही जात है टारो ||
ફોટોગ્રાફ્સ
Posted in General on Saturday, April 8, 2006 | 6 Comments »
મિત્રો,
એક બીજા નો વધુ પરિચય મેળવવા ના હેતુ થી મારા ફોટોગ્રાફ્સ પોસ્ટ કરું છું. આ બધા ફોટોગ્રાફ્સ મારી ઓફિસ ના છે. ( ૧૯૭૦,વેસ્ટ બ્રોડ સ્ટ્રેટ,કોલંબસ, ઑહાયો, અમેરીકા) હાલ માં હું પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટ માં IT Consultant તરીકે કામ કરું છું.
See the Complete Album click here
મૌલિક સોની
શિકારી
Posted in પ્રેરણા-પ્રસંગો on Wednesday, April 5, 2006 | 5 Comments »
એક શિકારી પાસે તદ્દન અલગ પ્રકાર નો કુતરો હતો. એ કુતરા ની ખાસીયત એ હતી કે તે પાણી પર ચાલી શકતો હતો. આ શિકારી ને થયું કે તેના મિત્રો ને આ કુતરો બતાવી પોતની બડાઈ મારવી જોઈએ. તેથી તેને પોતના એક મિત્ર ને બતક નો શિકાર કરવા બોલાવ્યો. થોડા સમય સુધી શિકાર કર્યા પછી શિકારી એ [...]