આઈસ એજ – એક શાનદાર કાર્ટુન મુવી. આજ મુવી નો બીજો ભાગ ૩0 અપ્રિલ ના રોજ અમેરિકા માં ,અને ૧ અઠવાડિયા પછી ભારત માં રિલિઝ થઈ રહ્યો છે. આઈસ એજ ૨ મેલ્ટડઊન માં જો કે ઘણા કાર્ટુન પાત્રો છે, સ્કેરેટ (Scaret)પણ તેનું મહત્વનું પાત્ર છે. સ્કેરેટ ને બે તીક્ષણ દાંત છે અને તેને નટ (Nut) ખુબ જ પ્રિય છે.પ્રુથ્વિ પર આઈસ એજ હોવાથી બધા પશુઓ ને ખોરાક શોધવા માટે ખુબ પરીશ્રમ કરવો પડે છે. સ્કેરેટ એનો ૫૦% સમય અર્ક્રોન થી બચવા અને બિજો ૫૦% સમય નટ ને શોધવા કાઢે છે….
મારું માનવું છે, કે બાળકો ને આ મુવી જોવા ની ઘણી મજા પડશે. એન્જોય.
મૌલિક સોની
મને પણ આ મૂવી ખુબ જ ગમેલુ.
પણ તમને નથી લગતુ કે, આ Ice Age 2 ની જેમ આપણે પણ ૫૦% સમય પૈસા માટે અને બાકીનો ૫૦% સમય એ પૈસા ની ચિંતા પાછળ વ્યર્થ કરીયે છીયે.