न चोर हार्य न च राज हार्य न भात्रुभाज्यं न च भारकारी
व्यंयं क्रुते वर्धत्ये एवं नित्यं विद्यां धनं सर्वं धनं प्रधानं ||
જેને ચોર ચોરી શકતો નથી, જેને રાજા છિનવી શકતો નથી, જેનો ભાઈઓ ભાગ માગી શકતા નથી તથા જેનો કોઈ ભાર નથી, જેનો વ્યય કરવાથી વધારો થાય છે – એવું બસ એક જ ધન છે જે છે વિદ્યાધન.
મૌલિક સોની