વસંત ની શરુઆત ?
Wednesday, March 22, 2006 by mauliksoni
આજે સવારે ૭.૩૦ વાગે ઉઠયો. તૈયાર થઈ ને થોડુ મિલ્ક અન કોર્ન ફ્કેસ નો નાસ્તો કર્યો. પછી મારી હોન્ડા સિવિક ની ચાવી લઈને ઓફિસ જવા નિક્ળયો. ગયી કાલે ૪ ઇન્ચ સ્નો પડ્યા પછી આજે સવારે ખાસી ઠડી હતી.
ગાડી ઓફિસ ના પાર્કિગ લોટ મા પાર્ક કરી. ૩જા માળ માટે લિફ્ટ નુ બટન દાબ્યુ. ૧૧ વાગે કેનટિન મા થી ઍક્સ્પ્રેસ કોફી લીધી અને ….
” શું આજે વસન્ત નો પ્રથમ દિવસ છે ? અમેરિકન કેલેન્ડર પ્રમાણૈ આજ થી શિયાળો પુરો થયો અને વસન્ત શરુ થયો.બિચારા વ્રુક્ષો ઠડી મા ઠુઠ્વાયી ગયા હોય તેવા થઈ ગયા છે. પાન્દ્ડા વિના ના કેવા લાગે છે ? પણ હવે તેમને નવું રુપ મળશૅ. રોડ ની બેઉ બાજુ એ હવે નવી હરિયાળિ જોવા મળશે. નવી જ ફુટેલી કુપળો જોઇ ને મન ને કેટ્લો આનદં મળશે ! એવુ કેહેવાય છે કે, જ્યાં સુધી ધરતિ પર નવી કુપળો ફુટતી રહેશે ત્યાં સુધી ઇશ્વર આ ધરતિ ને રહેવા લાયક સમજે છે.”
વસંત ખરેખર અહીં અમેરીકામાં જ જોવા મળી. અમદાવાદના શહેરી જંગલમાંથી તે સાવ અદ્રશ્ય જ થઇ ગઇ છે. આમ જ મારા દીકરાને ઘેર શિકાગો ગયો હતો ત્યારે ઘરની સામે પહેલી જ વખત આગીયા પણ જોવા મળ્યા હતા.
તમારા બ્લોગમાં આ અર્ટિકલમાંથી તમારા હોમપેજ માં જઇ શકાય તે કરવાની જરુર છે.
Maulik bhai, shun tame kahi shako ke aa banne file hun kyanthee download kari shaku jethi sambhalva maate internet par javani jaroor naa pade?