વસંત ની શરુઆત ?
Posted in General on Wednesday, March 22, 2006 | 3 Comments »
આજે સવારે ૭.૩૦ વાગે ઉઠયો. તૈયાર થઈ ને થોડુ મિલ્ક અન કોર્ન ફ્કેસ નો નાસ્તો કર્યો. પછી મારી હોન્ડા સિવિક ની ચાવી લઈને ઓફિસ જવા નિક્ળયો. ગયી કાલે ૪ ઇન્ચ સ્નો પડ્યા પછી આજે સવારે ખાસી ઠડી હતી.
ગાડી ઓફિસ ના પાર્કિગ લોટ મા પાર્ક કરી. ૩જા માળ માટે લિફ્ટ નુ બટન દાબ્યુ. ૧૧ વાગે કેનટિન [...]