ઘણા વર્ષો પહેલા ની વાત છે. ઘોલિઆથ નામનો રાક્ષસ માણસો ઉપર અસહય ત્રાસ ગુજારતો હતો. બધા ગામવાસીઓ તેના થી ખુબ ડરતા. એક દિવસ, ૧૭ વર્ષ નો નાનો છોકરો તેના ભાઈ ને મળવા એ ગામ માં આવ્યો. એક સાંજે તેને તેના ભાઈ ને પુછયું – "તમે બધા શા માટે એક થઈને ઘોલિઆથ નો સામનો નથી કરતા [...]
Archive for March, 2006
ડેવિડ અને ઘોલિઆથ (Goliath)
Posted in પ્રેરણા-પ્રસંગો on Thursday, March 30, 2006 | 3 Comments »
આઈસ એજ ૨ મેલ્ટડઊન
Posted in મુવી-મસ્તી on Sunday, March 26, 2006 | 1 Comment »
આઈસ એજ – એક શાનદાર કાર્ટુન મુવી. આજ મુવી નો બીજો ભાગ ૩0 અપ્રિલ ના રોજ અમેરિકા માં ,અને ૧ અઠવાડિયા પછી ભારત માં રિલિઝ થઈ રહ્યો છે. આઈસ એજ ૨ મેલ્ટડઊન માં જો કે ઘણા કાર્ટુન પાત્રો છે, સ્કેરેટ (Scaret)પણ તેનું મહત્વનું પાત્ર છે. સ્કેરેટ ને બે તીક્ષણ દાંત છે અને તેને નટ (Nut) [...]
विद्या धन
Posted in सुवाक्यो on Friday, March 24, 2006 | Leave a Comment »
न चोर हार्य न च राज हार्य न भात्रुभाज्यं न च भारकारी
व्यंयं क्रुते वर्धत्ये एवं नित्यं विद्यां धनं सर्वं धनं प्रधानं ||
જેને ચોર ચોરી શકતો નથી, જેને રાજા છિનવી શકતો નથી, જેનો ભાઈઓ ભાગ માગી શકતા નથી તથા જેનો કોઈ ભાર નથી, જેનો વ્યય કરવાથી વધારો થાય છે – એવું બસ એક જ ધન છે [...]
ફુગ્ગાવાળો
Posted in પ્રેરણા-પ્રસંગો on Thursday, March 23, 2006 | 3 Comments »
એક માણસ હતો, જે મેળા માં ફુગ્ગા વેચી પોતનું ગુજરાન ચલાવતો હતો. તેની પાસે વિવિધ રંગ ના ફુગ્ગા હતા – લાલ,વાદળિ,લીલા,પીળા. જયારે ધંધો મંદ પડતો ત્યારે તે હિલિયમ ગેસ ભરેલા ફુગ્ગા આકાશ માં છોડતો. જ્યારે બાળકો ફુગ્ગા ને આકાશ માં ઉડતા જોતા ત્યારે તેઓ ફુગ્ગા લેવા ની જિદ કરતા. આથી ફુગ્ગાવાળા નુ વેચાણ ફરી વધી [...]
વસંત ની શરુઆત ?
Posted in General on Wednesday, March 22, 2006 | 3 Comments »
આજે સવારે ૭.૩૦ વાગે ઉઠયો. તૈયાર થઈ ને થોડુ મિલ્ક અન કોર્ન ફ્કેસ નો નાસ્તો કર્યો. પછી મારી હોન્ડા સિવિક ની ચાવી લઈને ઓફિસ જવા નિક્ળયો. ગયી કાલે ૪ ઇન્ચ સ્નો પડ્યા પછી આજે સવારે ખાસી ઠડી હતી.
ગાડી ઓફિસ ના પાર્કિગ લોટ મા પાર્ક કરી. ૩જા માળ માટે લિફ્ટ નુ બટન દાબ્યુ. ૧૧ વાગે કેનટિન [...]